પાકિસ્તાનની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરીને જમ્મુ-કશ્મીરમાં સરહદ પરના રાજૌરી અને પુંછ જિલ્લામાં ગત શુક્રવારે ફાઇરીંગ કર્યું હતું. જેનો મુંહતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો હતો.
જમ્મુ-કશ્મીરના પુંછ જિલ્લામાં લેન્ડમાઇન વિસ્ફોટ થવાથી એક વ્યક્તિ ઘાયલ - યુદ્ધવિરામનો ભંગ
શ્રીનગર: જમ્મુ-કશ્મીરના પુંછ જિલ્લામાં લેન્ડમાઇન વિસ્ફોટ થવાથી એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટનાની તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે તે, સરહદ પારથી ખીણમાં આતંક મચાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. જો કે, સેના આનો મુંહતોડ જવાબ આપી રહી છે.
જમ્મુ-કશ્મીરના પુંછ જિલ્લામાં લેન્ડમાઇન વિસ્ફોટ થવાથી એક વ્યક્તિ ઘાયલ
શુક્રવારે બપોરે લગભગ સવા એક વાગ્યે પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરીને સરહદી વિસ્તારના સુંદરબની સેક્ટરમાં નાના હથિયારોથી ફાઇરીંગ કર્યું હતું જેનો જવાબ ભારતીય સેના આપી રહી છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, સોમવારે રાત્રીએ ફણ, પાકિસ્તાની સેનાએ સરહદી વિસ્તારમાં પુંછ-રાજૌરી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.