તમિલનાડુઃ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન એસ.પી. વેલુમાની દ્વારા લીલી ઝંડી આપી આ રમતની શરૂઆત કરવામાં આવી હતી.
તમિલનાડુના જલ્લીકટ્ટુમાં રમતમાં એકનું વ્યક્તિનું મોત, 17 ઈજાગ્રસ્ત
રવિવારના રોજ કોઈમ્બતુરના જલ્લીકટ્ટુમાં બળદ સાથેની રમતમાં એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
તમિલનાડુના જલ્લીકટ્ટુમાં બળદની રમતમાં એકનું વ્યક્તિનું મોત, 17 ઈજાગ્રસ્ત
આ કાર્યક્રમમાં લગભગ 1000 બુલ અને 820 ટેમેરોએ ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં તેલગણાના રાજ્યપાલ તમિળસાઈ સૌંદરજાન મુખ્ય અતિથિ હતા.