હૈદરાબાદ: આંધ્રપ્રદેશના ગુંટુર પોલીસ સ્ટેશનમાં જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક (ડીસીસીબી)ની એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
આંધ્રના CM જગન રેડ્ડી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ DCCB ના મહિલા કર્મચારી સસ્પેન્ડ - જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ ડીસીસીબીના કર્મચારી માધવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
આંધ્રના CM જગન રેડ્ડી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ DCCB કર્મીચારી સસ્પેન્ડ
આ કર્માચારીનું નામ માધવી છે. માધવીને આંધ્રપ્રદેશના CM જગનમોહન રેડ્ડી પર અપશબ્દો બોલીને પોસ્ટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ડીસીસીબીના કર્મચારી સામે આક્ષેપ છે કે, કર્મચારી જગનમોહન સરકારના એક વર્ષ પૂરું થવા પર સોશ્યલ મીડિયા પર એક ટિપ્પણી કરી હતી. જેમાં કલેક્ટરના આદેશથી બેંકના ઇન્ચાર્જ સીઈઓ સુબ્રમણ્યિશ્વ રાવે માધવીને સસ્પેન્ડ કરી દીધા હતા.