ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે વાત કરી હતી. તેમણે ચક્રવાત એમ્ફાનને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળને તમામ ટેકો આપવાની ઓફર કરી હતી.
ઓડિશાના CM નવીન પટનાયકે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી સાથે કરી વાત - Naveen Patnayak News
કોરોના વાઇરસ મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત બાંગ્લાદેશમાં અમ્ફાન ચક્રવાતનું તોફાન મંડરાય રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી.
Chief Minister Mamata Banerjee
મહત્વનું છે કે, અમ્ફાન ચક્રવાતને કારણે 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત વડા પ્રધાન મોદી પણ અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે.