ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 25904 પર પહોંચી - up government

યુપીમાં સતત કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલતો અટકાવવા માટે યુપી સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પરંતુ શનિવારે રિપોર્ટમાં નવા 107 કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.

eta bharat
ઉત્તરા પ્રદેશમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 25904 પર પહોંચી

By

Published : Jul 4, 2020, 4:27 PM IST

લખનઉ: કોરોના વાઇરસના દર્દીનીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વધુ 2819 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 107 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. આ દરેક કોરોના સંક્રમિત દર્દીઓ યુપીના અલગ અલગ જિલ્લામાંથી સામે આવ્યા છે. આ દરેક લોકોના સેમ્પલ થોડા દિવસ પહેલા લેવામાં આવ્યા હતા. જેમાંથી 107 લોકોના રિપોર્ટ પોઝિટવ આવ્યા છે.

ઉત્તરા પ્રદેશમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 25904 પર પહોંચી
  • લખનઉ 60
    સંભલ 18
    બસ્તી 01
    બલરામપુર 01
    હરદોઇ 10
    રાય બરેલી 01
    બલિયા 01
    બારાબંકી 15
  • કુલ 107

આ પછી લખનઉ, સંભલ, અયોધ્યા, લખીમપુર, બહરાઇચ, બારાબંકી, હરદોઈ, કન્ટેન્ટ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તમામ કોરોના દર્દીઓને પણ ત્યાનાં લેવલ-1 કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 7558 છે.તો અત્યાર સુધી 17597 કોરોના વાઇરસના દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ સાથે, ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 749 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા કુલ 25904એ પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details