ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4287 પર પહોંચી - કોવિડ -19 હોસ્પિટલો

ઉતરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 4287 થઇ ગઇ છે. જેમાંથી 104 લોકોના મોત થયાં છે. તેમજ 2441 લોકો સ્વસ્થ થતાં સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Uttar Pradesh
ઉત્તર પ્રદેશ

By

Published : May 17, 2020, 11:37 AM IST

લખનઉ: ઉતરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 4287 થઇ ગઇ છે. જેમાંથી 104 લોકોના મોત થયાં છે. તેમજ 2441 લોકો સ્વસ્થ થતાં સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમણથી 1251 વ્યક્તિ તબલીગી જમાતથી સંબંધિત વ્યક્તિ અથવા તેઓના સંપર્કમાં આવેલા લોકો પણ છે. કોવિડ -19 ના લક્ષણોવાળા 1881 લોકોને દેશની જુદી જુદી L 1 કોવિડ -19 હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 10201 લોકોએ સંસ્થાકીય કોરોન્ટાઇનની મુલાકાત લીધી છે.

ABOUT THE AUTHOR

...view details