બેંચે કહ્યું કે, "અમે સબરીમાલા કેસની સમીક્ષા અરજીની સુનાવણી નહીં કરીએ.
સબરીમાલા કેસઃ ચુકાદા પહેલા SCની સ્પષ્ટતા, 'ચુકાદા વિરુદ્ધની સમીક્ષા અરજી પર સુનાવણી નહીં થાય' - Review Petition
નવી દિલ્હી: CJI એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી 9 જજની બેંચે સ્પષ્ટ કર્યું છે કે, સબરીમાલાના ચુકાદા વિરુદ્ધ સમીક્ષા અરજીઓની સુનાવણી નહીં થાય.
![સબરીમાલા કેસઃ ચુકાદા પહેલા SCની સ્પષ્ટતા, 'ચુકાદા વિરુદ્ધની સમીક્ષા અરજી પર સુનાવણી નહીં થાય' CJIની અધ્યક્ષતાવાળી બેંચની મહત્વની સ્પષ્ટતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5693047-thumbnail-3x2-sabari.jpg)
CJIની અધ્યક્ષતાવાળી બેંચની મહત્વની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટની એક બેંચે 14 નવેમ્બરના રોજ સબરીમાલા મંદિર અને મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ અંગે તપાસ કરવા જણાવ્યું હતું.