નવી દિલ્હી: રેલવેએ લોકડાઉન પછીની કામગીરીની તૈયારી શરૂ કરી દીધી છે. પેસેન્જર ટ્રેનોની અવરજવર માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી ન હોવા છતાં, રેલવે અધિકારીઓએ આ માટે રણનીતિ બનાવી લીધી છે. ઉત્તર રેલવેએ તેના કર્મચારીઓ અને યાત્રીઓને કોરોના વાઈરસથી બચાવવા માટે 3 તબક્કા સાવચેતીઓ વર્તવામાં આવશે.
સ્ટેજ 1- વર્ક પ્લેસ પર પહોંચવા અને છોડવા અંગે
સુવિધાના ઉપયોગમાં ફેરફાર અંગે સ્ટેજ 2- લોકો સાથેના વર્તનમાં બદલાવ અંગે
લોકો સાથેના વર્તનમાં બદલાવ અંગે સ્ટેજ 3- સુવિધાના ઉપયોગમાં ફેરફાર અંગે
વર્ક પ્લેસ પર પહોંચવા અને છોડવા અંગે ઉત્તરી રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર, કામગીરી શરૂ થયા પછી પણ રેલવે સાવચેતીના જરૂરી પગલા લેવામાં આવશે. જેમાં અલગ કોચ બનાવવા, માસ્ક અને સેનિટાઈઝર બનાવવાનું અને પી.પી.ઇ. કીટ બનાવવાનું શામેલ હશે. આ સિવાય તમામ બાબતોની ખાતરી કરવા માટે સ્ટેશનો અને ટ્રેનોમાં મહત્વપૂર્ણ ફેરફારો પણ કરવામાં આવશે.