સોનભદ્રઃ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં લગભગ 3000 ટન સોનું જમીનમાં દટાયેલું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ભારતીય ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણે (જીએસઆઈ) 3000 ટન સોનું હોવાની વાતનું ખંડન કર્યુ છે.
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીનમાં 3000 ટન સોનું હોવાનો દાવો ખોટો - સોનભદ્રમાં 3000 ટન સોનું
સોનભદ્ર જિલ્લામાં લગભગ 3000 ટન સોનું જમીનમાં દટાયેલું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે દાવાને જીએસઆઈ દ્વારા ખોટો સાબિત કરવામાં આવ્યો છે.
gold
સોનભદ્રમાં જમીનમાં લગભગ 3000 ટન સોનું દટાયેલું હોવાનો ખનન અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણે (જીએસઆઈ)ના જણાવ્યાનુંસાર, આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.