કર્ણાટકના ધર્મગુરુ નિત્યાનંદ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર - Apostle Nityananda
કર્ણાટકના રામનગર કોર્ટ સ્વયંભૂ ધર્મગુરુ નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ સમગ્ર મામલાની વધુ સુનાવણી 4 માર્ચના રોજ હાથ ધરાશે.
કર્ણાટક
બેંગલુરુ : કર્ણાટકના રામનગર કોર્ટ સ્વયંભૂ ધર્મગુરુ નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ સમગ્ર મામલાની વધુ સુનાવણી 4 માર્ચ કરવામાં આવશે.