નીતા અંબાણી ભારતીય કળા-સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરે છે. તેમણે 2017માં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ દ્વારા ભારતીય કળાને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રદર્શનની તક મળી અને આપણે કળાના ક્ષેત્રમાં કાર્ય ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કળા અને સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરે છે. નીતા અંબાણી દેશના રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપે છે.
અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના ટ્રસ્ટી બન્યા નીતા અંબાણી - રિલાયન્સ સમાચાર
મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ન્યુયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટના બૉર્ડમાં સામેલ કરાયા છે. તેઓ મ્યૂઝિયમની પહેલી ભારતીય માનદ (ઑનરેરી) ટ્રસ્ટી બન્યા છે. મ્યૂઝિયમના ચેરમેન ડેનિયલ બ્રૉડસ્કીએ મંગળવારે આ માહિતી આપી હતી. નીતા અંબાણી છેલ્લા કેટલાય વર્ષથી મેટ્રોપૉલિટન મ્યૂઝિયમની પ્રદર્શનિયોને સપૉર્ટ કરે છે. આ અમેરિકાનું સૌથી મોટુ આર્ટ મ્યૂઝિયમ છે.
nita ambani નીતા અંબાણી ભારતના સૌથી ધનવાન સ્ત્રી ભારતના સૌથી ધનવાન પુરુષ ભારતનો સૌથી ધનિક પરિવાર રિલાયન્સ સમાચાર reliance news
મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ 149 વર્ષ જૂનું છે. અહીં દુનિયાભરના 5000 વર્ષ જુની કલાકૃતિઓ ઉપલ્બ્ધ છે. દર વર્ષે લાખો લોકો મ્યૂઝિયમ જોવા આવ છે. જેમાં અનેક અરબપતિઓ અને સેલેબ્રિટીઓ પણ આવે છે.