ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: દુષ્કર્મના આરોપી અક્ષયે ફાંસી સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી

નવી દિલ્હી: 2012માં નિર્ભયાની સાથે દુષ્કર્મ કરનાર આરોપી અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અક્ષયને એક ટ્રાયલ કોર્ટમાં મોતની સજા સંભળાવામાં આવી છે.

નિર્ભયા કેસ: દુષ્કર્મના આરોપી અક્ષયે ફાંસી સજા વિરૂધ પુનર્વિચાર અરજી દાખલ કરી
નિર્ભયા કેસ: દુષ્કર્મના આરોપી અક્ષયે ફાંસી સજા વિરૂધ પુનર્વિચાર અરજી દાખલ કરી

By

Published : Dec 10, 2019, 8:26 PM IST

આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમામ 6 આરોપી મુકેશ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ અને પવન ગુપ્તાને સજા સંભળાવામાં આવી છે.

નિર્ભયા કેસ: દુષ્કર્મના આરોપી અક્ષયે ફાંસી સજા વિરૂધ પુનર્વિચાર અરજી દાખલ કરી

આ મામલે સગીર આરોપીને સગીર હોવાનો ફાયદો મળ્યો હતો. જોકે, એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી હતી. તો ચાર આરોપીઓને કોર્ટે ફાંસીની સજા આપી છે.

ABOUT THE AUTHOR

...view details