ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: કોર્ટ વોરંટ ઈસ્યુ ન કરી શકી, આગામી સુનાવણી સોમવારે - નિર્ભયા કેસમાં આરોપીઓ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ગુરુવારે પણ નિર્ભયાના આરોપીઓ સામે ડેથ વોરંટ રજૂ ન કરી શકી. હવે આગામી સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

nirbhaya-court-appoints-lawyer-for-death-row-convict-to-hear-plea-for-fresh-warrant-on-monday
nirbhaya-court-appoints-lawyer-for-death-row-convict-to-hear-plea-for-fresh-warrant-on-monday

By

Published : Feb 13, 2020, 7:52 PM IST

નવી દિલ્હી : નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય આરોપીઓને સંદર્ભે આજે નવું ડેથ વોંરટ રજૂ કર્યુ છે. આ ઘટનાની સુનાવણી હવે સોમવારે થશે.

જજે ઑર્ડરમાં લખાવ્યું કે, એડવોકેટ રવિ ફાજીને પવન ગુપ્તાના વકીલ તરીકે નિમણૂક કરવામાં આવે છે. તેમણે આ કેસની તૈયારી માટે કેટલોક સમય જોઈશે.

સુપ્રીમ કોર્ટના ઓર્ડરની રાહ જુવાશે, જજે નિર્ભયાની માંને કહ્યું, આપણે કાયદાનું સન્માન કરવું પડશે. આપણે કાયદાથી ભાગતા નથી. તમે હિંમત રાખો.

ABOUT THE AUTHOR

...view details