નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવન ગુપ્તા હજી પણ ફાંસીથી બચવાના પ્રયાસ કર્યો હતો. પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. જેને સુુપ્રીમ કોર્ટે ફગાવી છે. પવન ગુપ્તાએ આ પિટિશન તેણે અગાઉ કરેલી અરજી રદ થઈ હોવાના વિરુદ્ધ દાખલ કરી હતી, જેમાં તેનો કિશોર હોવાનો દાવો કોર્ટે નકાર્યો હતો.