ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી ફગાવી - Nirbhaya convict Mukesh Singh

નિર્ભયા દુષ્કર્મ કેસના દોષી મુકેશે ફાંસીના આગલા દિવસ સુધી બચવાના મરણીયા પ્રવાસ યથાવત રાખ્યો હતો. ઘટના સમયે તે હાજર ન હતો, તેવી અરજી મુકેશે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.

a
નિર્ભયા કેસઃ દોષિત મુકેશનો મરણીયો પ્રયાસ, સુપ્રીમમાં બપોર પછી સુનાવણી

By

Published : Mar 19, 2020, 2:18 PM IST

Updated : Mar 19, 2020, 3:16 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મના આરોપમાં દોષી જાહેર થયેલા મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુકેશે દાવો કર્યો છે કે, 16 ડિસેમ્બર 2012ના દિવસે તે ઘટના સ્થળે જ નહીં દિલ્હીમાં પણ હાજર ન હતો. મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઇ હતી.

Last Updated : Mar 19, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details