નિર્ભયા કેસમાં આરોપીઓને સજા આપવા ‘તારીખ પે તારીખ’ જ જોવા મળી રહી છે. આરોપી પવને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, તે 2012માં નાબાલિક હતો. તેથી તેની સાથે કિશોર ન્યાય કાનૂન મુજબ કાર્યવાહી કરવામાં આવે.
નિર્ભયા કેસ: દોષી પવનની અરજી પર હાઈકોર્ટે ફગાવી - new Delhi news
નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો છે. નિર્ભયા કેસના દોષી પવનની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કાંડના આરોપી પવન કુમાર ગુપ્તાની અરજીને ફગાવી છે.
Delhi
આ અરજીની સુનાવણી પહેલા 24 જાન્યુઆરીએ થવાની હતી. પંરતુ હાઈકોર્ટે તેમનો નિર્ણય બદલ્યો છે અને સુનાવણી આજ એટલે કે ગુરૂવારે કરવાનો નિર્ણય કર્યો છે.
Last Updated : Dec 19, 2019, 3:51 PM IST