ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PNB કૌભાંડ : નીરવ મોદી ભાગેડું જાહેર

મુંબઈ : નીરવ મોદીને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈની એક અદાલતે PNB ગોટાળા મામલે આ નિર્ણય લીધો છે.

etv bharat
etv bharat

By

Published : Dec 5, 2019, 3:06 PM IST

પંજાબ નેશનલ બેન્ક સાથે જોડાયેલા ગોટાળા મામલે મુંબઈની એક અદાલતે નીરવ મોદીને ભાગેડું જાહેર કર્યો છે.

પંજાબ નેશનલ બેન્કમાંથી બે અરબ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. વિશેષ કોર્ટે હીરાના ઉધોગપતિ નીરવ મોદીને ભાગેડું અપરાધી જાહેર કર્યો છે. નીરવ મોદી વિરુદ્ધ પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અરબ ડોલરનો ગોટાળો કરવાના કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.

નીરવ મોદી વિજ્ય માલ્યા બાદ બીજો ઉદ્યોગપતિ છે, જે નવા એકટ ભાગેડું આર્થિક અપરાધી અધિનિયમ (PMLA) હેઠળ ભાગેડું અપરાધી જાહેર કરવામાં આવ્યા છે.

(PMLA) Prevention of Money Laundering Act એક્ટ ગત્ત વર્ષ ઓગ્સ્ટમાં આવ્યો હતો. નીરવ મોદી અને મેહુલ ચોક્સી PNB ગોટાળા મામલે મુખ્ય આરોપી છે.જેના કારણે સરકારી બેન્કોને 2 અરબ ડોલરનું નુકસાન થયુ છે.નીરવ મોદીની લંડનમાં ઘરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details