ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટેરર ફન્ડિંગ કેસમાં યાસીન મલિકની કસ્ટડીમાં વધારો - યાસીન મલિક

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકના કસ્ટડી 23 ઓક્ટોબર સુધી વધારી દીધા છે. યાસિન મલિકના વિરૂદ્ધ આતંકને નાણીકીય મદદ બાબતે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.

file photo

By

Published : Oct 4, 2019, 6:03 PM IST

આ અગાઉ મલિકને દિલ્હીની વિશેષ કોર્ટે NIAમાં હાજર કર્યો હતો.

હાલ યાસિન મલિક તિહાડ જેલમાં બંધ છે. યાસિક મલિક વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરાયું છે, શબીર શાહ, અસિયા અંદ્રાબી,મસરત આલમ તથા અન્ય અલગાવવાદી નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામને 2017માં જમ્મી કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ કેસમાં આરોપી ગણવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details