શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય પરિષદના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના સબંધીની હોટેલમાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે.
ફારૂક અબ્દુલ્લાના સંબંધીની હોટલમાં NIAના દરોડા - રાષ્ટ્રીય તપાસ એજન્સી દરોડા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના સબંધીની હોટલમાં એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અન્ય સ્થળોએ પણ કાર્યવાહી ચાલી રહી છે.
ફારૂક અબ્દુલ્લા
મળતી માહિતી મુજબ, હોટલ પાઇન સ્પ્રિંગ ડેલગેટ કે જે ફારૂકના સંબંધીની છે, તે સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતાં. જ્યાં કાર્યવાહી હજી ચાલી રહી છે.