ઉત્તર પ્રદેશઃ ફતેહપુર ચાંદપુર વિસ્તારના એક ગામમાં મહિલાએ શંકાસ્પદ સંજોગોમાં 14 મહિનાના બાળક સાથે પોતાને આગ ચાંપી દીધી હતી. ઘરમાં ધુમાડો ઉઠતા જોઈને પાડોશીઓ દોડી આવ્યા. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. માતા અને પુત્ર બંને મૃત્યુ પામ્યા હતા.
મહિલાએ પોતાના 14 મહિનાના પુત્ર સાથે પોતાને આગ ચાંપી - ઉત્તર પ્રદેશ ફતેહપુર
ફતેહપુર ચાંદપુર વિસ્તારના એક ગામમાં મહિલાએ શંકાસ્પદ સંજોગોમાં 14 મહિનાના બાળક સાથે પોતાને આગ ચાંપી દીધી હતી. ઘરમાં ધુમાડો ઉઠતા જોઈને પાડોશીઓ દોડી આવ્યા, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. માતા અને પુત્ર બંને મૃત્યુ પામ્યા હતા.
![મહિલાએ પોતાના 14 મહિનાના પુત્ર સાથે પોતાને આગ ચાંપી Newly married woman buries herself with her 14-month-old son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7282698-63-7282698-1589996943435.jpg)
મહિલાએ પોતાના 14 મહિનાના પુત્ર સાથે પોતાને આગ ચાંપી
આ કેસમાં માહિતી આપતા એએસપી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, ઘટના સ્થળે પહોંચેલા મૃતકના સંબંધીઓમાં તેના ભાઈએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને હત્યાનો કેસ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
TAGGED:
ઉત્તર પ્રદેશ ફતેહપુર