ઝારખંડમાં સરકારનો નવો લોગો લોન્ચ થયો - રાજ્યપાલે સરકારનુ પ્રતિક ચિન્હનુ લોકાર્પણ કર્યુ
ઝારખંડમાં સરકારનો નવો લોગો લોન્ચ થયો છે. આર્યભટ્ટ સભાગારમાં ઓયોજિત સમારોહમાં રાજ્યપાલે સરકારનુ પ્રતિક ચિન્હનુ લોકાર્પણ કર્યુ હતું.
ઝારખંડમાં સરકારનો નવો લોગો લોન્ચ થયો
રાંચીઃ ઝારખંડમાં સરકારનો નવો લોગો લોન્ચ થયો છે. આર્યભટ્ટ સભાગારમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલે સરકારનુ પ્રતિક ચિન્હનુ લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે મુખ્ય પ્રધાન હેંમત સોરેન, દિશોમ ગુરૂ શિબુ સારેન, વિઘાનસભા અધ્યક્ષ રવિન્દ્રનાથ મહતો, હેંમત કેબિનેટના સાથી અનેક મહાનુભાવો ઉપસ્થીત રહ્યાં હતા..