ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ 4000થી વધારે વૃક્ષો પર QR કોર્ડ લગાવશે - વૃક્ષો પર ક્યૂ આર કોડ

નવી દિલ્હી: નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલએ (NDMC) 4000થી વધારે વૃક્ષો પર ક્યૂ આર કોડ લગાવવાની જાહેરાત કરી છે. NDMS વિસ્તારમાં ઘણા ઐતિહાસિક વૃક્ષ છે, જેની ઉંમર 100 વર્ષથી પણ વધારે છે. જેથી વૃક્ષોની સાચી જાણકારી સરળતાથી મળશે. જૂન મહિનાથી આ યોજનાને લાગુ કરવામાં આવશે. આ ક્યૂ આર કોર્ડથી સરળતાથી વૃક્ષોની જાણકારી મળશે.

dilhi
દિલ્હી

By

Published : Jan 13, 2020, 8:10 PM IST

નવી દિલ્હી નગરપાલિકાએ પોતાના વિસ્તારમાં 4000થી વધારે વૃક્ષો જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે, તેની પર ક્યૂ આર કોડ લગાવશે. કેટલાક સમય પહેલા NDMCએ પોતાના વિસ્તારના વૃક્ષોમાં ક્યૂ આર કોડ લગાવ્યો હતો. જે બાદ વિવાદ સર્જાયો હતો. NDMCને કોર્ડ હટાવવા પડ્યા હતા.

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ 4000થી વધારે વૃક્ષો પર QR કોર્ડ લગાવશે

NDMCના ચેરમેને આ વખતે બજેટમાં ક્યૂ આર કોર્ડ લગાવવાની જાહેરાત કરી હતી. આ યોજનાને જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ વખતે ક્યૂઆર કોર્ડ લગાવવા માટે અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેથી વૃક્ષોને નુકસાન ના પહોંચે અને સારી જાણકારી પણ મળે.

ABOUT THE AUTHOR

...view details