ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હી: મટિયા મહેલ વિધાનસભાના મતદારોએ EVM પર સવાલો ઉઠાવ્યા - Assembly elections

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ ગયું. મતદાન માટે લોકોએ સવારથી જ ઉત્સાહ દર્શાવ્યો હતો. જો કે, મતદાન દરમિયાન રાજધાનીની મટિયા મહેલ વિધાનસભા બેઠક પર EVM અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતાં.

Delhi Election
દિલ્હી ચૂંટણી

By

Published : Feb 8, 2020, 6:23 PM IST

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ ગયું. જેમાં મટિયા મહેલ વિધાનસભા ક્ષેત્રની પોલિંગ બૂથ સંખ્યા 109, 110 અને 111 ઉપર મતદાતાઓએ ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલો ઉઠાવ્યા હતા. મતદાતાઓએ આક્ષેપ મૂક્યો હતો કે, આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસનું બટન દબાવવા છતાં VVPATમાંથી કમળની ચિઠ્ઠી નીકળતી હતી.

મટિયા મહેલ વિધાનસભાના મતદારોએ EVM પર સવાલો ઉઠાવ્યા

ABOUT THE AUTHOR

...view details