માર્ચમાં જાપાની દ્વીપ હોક્કાઇડોના ન્યૂ ચિટોજ એયરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, સ્નિફર ડોગે નેસ વાડિયાના ખિચામાં ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી. નેસ વાડિયા નુસ્લી વાડિયાના મોટા પુત્ર છે.
KXIPના સહ માલિક પાસેથી પકડાયું ડ્રગ્સ, 2 વર્ષનો કારાવાસ - kxip
ટોક્યો: IPL ફ્રેન્ચાઇજી કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાની 25 ગ્રામ ડ્રગ્સ સાથે એયરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જાપાનની એક કોર્ટે નેસ વાડીયાને ડ્રગ્સ રાખવા મામલે બે વર્ષની સજા સંભળાવી છે.
KXIPના સહ માલિક પાસેથી ડ્રગ્સ મળ્યો
મીડિયા રિપોર્ટસના જણાવ્યા અનુસાર, તેઓ 7 અરબ ડોલરની પ્રોપર્ટીના માલિક છે અને તે અમીર બિઝનેસમેનના લીસ્ટમાં પણ સામેલ છે.