ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનના કારણે NEET, JEEની પરીક્ષા સ્થગિત, મે મહિનાના અંતમાં યોજાશે - JEE

કોરાના વાઈરસના કારણે દેશમાં સંકટની સ્થિતિ સર્જાઈ છે. દેશભરમાં લોકડાઉન કરાયુ છે. જેના પગલે NEET, JEEની પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે.

S
લોકડાઉનના કારણે NEET, JEEની પરીક્ષા સ્થગિત, મે મહિનાના અંતમાં યોજાશે

By

Published : Mar 27, 2020, 11:18 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવા 25 માર્ચથી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરાયુ છે. જેના લીધે ઘણી બધી પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. જેમાં NEET અને JEEનો પણ સમાવેશ થાયછે.

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે હવે પછી મે મહિનાના અંતમાં આ પરીક્ષાઓ લેવાશે. પહેલા આ પરીક્ષા 3 મેના રોજ લેવાનાર હતી.

ABOUT THE AUTHOR

...view details