ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈકબાલ મિર્ચી મુદ્દે ED સમક્ષ હાજર થયા પ્રફુલ્લ પટેલ - ED

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ પ્રવર્તન નિર્દેશાલયના કાર્યાલયે પહોંચ્યા છે. તેમને દાઉદના સહયોગી ઈકબાલ મિર્ચી સાથે કથિત રીતે જમીન ડીલ મુદ્દે ઈડીએ સમન્સ પાઠવ્યા હતાં.

praful patel

By

Published : Oct 18, 2019, 11:36 AM IST

ઈડીનો આરોપ છે કે એનસીપી નેતાના પરિવારની કંપનીનો દાઉદના સહયોગી ઈકબાલ મિર્ચી સાથે એક જમીનનો વહીવટ થયો હતો. ઈડીએ આ મુદ્દે પ્રફુલ્લ પટેલને સમન્સ પાઠવી 18 ઑક્ટોબર સુધી હાજર થવા જણાવ્યું હતું.

EDનો આક્ષેપ છે કે આ ડીલ અંતર્ગત પટેલને મિલેનિયમ ડેવલોપર્સને મિર્ચીનો વર્લી સ્થિત એક પ્લૉટ આપવામાં આવ્યો છે. આ પ્લોટ પર મિલેનિયમ ડેવલોપર્સ દ્વારા 15 માળની ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details