પોલીસના ગણવેશમાં આવેલા નક્સલીઓએ યુવકની હત્યા કરી હતી. આ યુવકનું નામ તિમ્મા છે અન્ય યુવક રણજીત(પોલીસના ગણવેશમાં આવેલ વ્યક્તિ) તેને ઘરની બહાર લઈ ગયો હતો.
છત્તીસગઢમાં નક્સલીઓએ યુવકનું ગળુ કાપી કરી હત્યા - chhattisgarh naxal attack
છત્તીસગઢઃ પખાંજુરમાં નક્સલવાદીઓએ યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે.
chhattisgarh naxal attack
જે બાદ શનિવાર રાત્રે તિમ્માને ઘરથી થોડે દૂર લઈ જઈ તેનું ગળું કાપી નક્સલીઓએ તેની હત્યા કરી હતી. આ ઘટના બાંડે પોલીસ સ્ટેશન નજીક ઉલિયામાં બની હતી. માઓવાદી સંગઠન ભામરાગડ વિસ્તાર સમિતિએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે.