ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ સરહદ પાસે ગઢચિરોલીમાં નક્સલી હુમલો, 2 જવાન શહીદ - chhatisgarh Naxal Attacked news

છત્તીસગઢ રાજયની સરહદે આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસ સર્ચ ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2 જવાન શહીદ થયા છે.

Etv Bharat, Naxal Atatcked
Naxal Attacked

By

Published : May 17, 2020, 5:18 PM IST

છત્તીસગઢઃ છત્તીસગઢ રાજયની સરહદે આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ પોલીસ સર્ચ ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારી શહિદ થયા છે, જ્યારે 4 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસ કર્મચારી ગઢચિરોલીના ભારમગઢ તહસીલના કોપરશી હોદરી જંગલમાં સર્ચ ઓપરેશન પર હતાં. આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર ઘાતક હુમલો કર્યો હે. આ જીવલેણ હુમલામાં સબ ઈન્સ્પેક્ટર સહિત બે પોલીસ જવાન શહિદ થયાં છે. જ્યારે કે 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં છે.

માનવામાંં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં નક્સલીઓની હાજરી હંમેશા હોય છે.

ABOUT THE AUTHOR

...view details