ઇમ્ફાલઃ દેશભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જાય છે, ત્યારે મણિપુર રાજ્યએ લોકડાઉન વધારી દીધું છે.
મણિપુર 15 જુલાઇ સુધી લોકડાઉન, CM બિરેનસિંહે કરી જાહેરાત - ટોટલ લોકડાઉન
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેનસિંહે 15 જુલાઇ સુધી રાજ્યમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.
મણિપુર 15 જુલાઇ સુધી લોકડાઉન, CM બિરેનસિંહે કરી જાહેરાત
મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેનસિંહે 15 જુલાઇ સુધી રાજ્યમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ અંગે બિરેનસિંહે કહ્યું કે, અમે લોકડાઉનને 1 જુલાઇથી 15 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
નોર્થ-ઇસ્ટની વાત કરીએ તો આસામની રાજધાની ગુવાહાટીમાં 27 જૂનથી 14 દિવસ માટે ટોટલ લોકડાઉન શરૂ છે. આ વખતે નિયમો પહેલા કરતા વધુ કડક હશે. રાજ્યમાં એસપી અને અન્ય અધિકારીઓ સહિત 30 પોઝિટિવ મળ્યા હતાં.