ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ બેંગકોકમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે કરી મુલાકાત - PM મોદી બેન્કોકમાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડના પ્રવાસ પર છે. પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ સાથે PM મોદી આજે આરસીઈપી સમિટમાં ભાગ લેશે.

rere

By

Published : Nov 4, 2019, 9:35 AM IST

Updated : Nov 4, 2019, 1:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરી. આજે આરસીઈપીની સમિટમાં પીએમ મોદી ભાગ લેશે. જેનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે.

PM મોદીએ બેંગકોકમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે કરી મુલાકાત

આ સાથે જ નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સ્ટેટ કાઉન્સલર આંગ સાન સુ સાથે પણ મુલાકાત કરી હતી.

નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સ્ટેટ કાઉન્સલર આંગ સાન સુ સાથે પણ મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગકોકમાં આજે આરસીઈપી સમિટમાં ભાગ લેશે. આ સાથે પીએમ મોદી બેંગકોકમાં ઓસ્ટ્રેલિયા સમકક્ષ સ્કોટ મોરિસનને મળશે.

રિઝનલ કોમ્પ્રીહેંસિવ ઈકોનોમિક પાર્ટનર્શિપ(RCEP) માં વડાપ્રધાન મોદી ભાગ લેશે.

Last Updated : Nov 4, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details