ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દાઉદ ઇબ્રાહિમના નજીક ગણાતા ગેંગસ્ટર એઝાઝ લાકડાવાલાની પટનાથી ધરપકડ - પટના

મુંબઇ: મુંબઇ પોલીસે ગેંગસ્ટર એઝાઝ લાકડાવાલાની બિહાર પટનાથી ધરપકડ કરી છે.

ગેંગસ્ટર એજાજ લકડાવાલાની પટનાથી ધરપકડ
ગેંગસ્ટર એજાજ લકડાવાલાની પટનાથી ધરપકડ

By

Published : Jan 9, 2020, 1:11 PM IST

મુંબઇ પોલીસની એન્ટી એક્સ્ટોર્શન સેલે ગેંગસ્ટર એઝાઝ લકડાવાલાની પટનાથી ધરપકડ કરી છે. પોલીસે તેને 21 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

ગેંગસ્ટર એજાજ લકડાવાલાની પટનાથી ધરપકડ

અઝાઝ લાકડાવાલા અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહિમના નજીકનો છે. એઝાઝ લાકડાવાલા મુંબઇના સૌથી મોસ્ટ વોન્ટેડ ગેગસ્ટરમાંથી એક છે. વર્ષ 2003માં એવી અફવા હતી કે, બેંગકોકમાં તેનું મોત થઇ ગયું છે. પરંતુ, તેનો બચાવ થયો હતો. આ પહેલા મુંબઇ પોલીસની એન્ટી એક્સ્ટોર્શન સેલે લાકડાવાલાની પુત્રી શિફા શેખાની પણ ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લાકડાવાલા પહેલા છોટા રાજનની ગેંગનો સભ્ય હતો. તેના વિરૂદ્ધ મુંબઇ અને રાજધાની દિલ્હીમાં દઝનથી પણ વધુ કેસ દાખલ થયેલા છે.જેમાં હત્યા, વસુલી કરવી, બળજબરીથી નાણાં પડાવવા, ખંડણી જેવા અનેક કેસ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details