હૈદરાબાદ: ઓમાનમાં તસ્કરીનો શિકાર થયેલી હૈદરાબાદની યુવતીને સુરક્ષિત પરત લાવવા માતાએ ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને પોતાની દિકરી સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી છે.
ઓમાનમાં તસ્કરીનો શિકાર બનેલી યુવતીને પરત લાવવા માતાની આજીજી... - હૈદરાબાદની યુવતી તસ્કરીનો શિકાર
લાંબા સમયથી સાઉદી અરબમાં ફસાયેલી યુવતીની માતાએ પોતાની પુત્રીને પરત લાવવા વિનંતી કરી છે. યુવકીની માતા આરોપ લગાવ્યો કે, મારી દિકરીને નોકરીની લાલચ આપીને લઇ જવામાં આવી હતી.

ઓમાનમાં તસ્કરીનો શિકાર થયેલી યુવતીને સુરક્ષિત પરત લાવવા માતાની વિનંતી
આ મહિલાનો આરોપ છે કે, મારી દિકરીને રોજગારી આપવાના બહાને એક સ્થાનિક એજન્ટે સંપર્ક કર્યો હતો. જેથી યુવતીની માતાએ પોતાની દિકરીને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો છે.