આંધ્ર પ્રદેશઃ ગુંટુરની એક મહિલાએ પતિના મૃત્યુ બાદ પોતની દીકરને તરછોડી દીધી હતી. થોડા મહિના પહેલાં પતિનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહિલાએ પોતાની પુત્રીને સગા સંબંધીને સોંપી હતી અને કહ્યું હતું કે, 2 દિવસમાં પાછી આવશે. પરંતુ 6 મહિના વીતી ગયા હોવા છતાં તે મહિલા પાછી ના આવી.
પતિના મૃત્યુ બાદ મહિલા પોતાની દીકરીને છોડી બીજા સાથે ભાગી - guntur news update
ગુંટુરની એક મહિલાએ પતિના મૃત્યુ બાદ પોતાની દીકરને તરછોડી દીધી હતી.
પતિના મૃત્યુ બાદ મહિલા પોતાની દીકરીને છોડી બીજા સાથે ભાગી
જેને તે પોતાની પુત્રીને સોંપીને ગઈ હતી, તે મહિલાની તબિયત ખરાબ થતાં તે મહિલાએ નાની છોકરીને પોલીસને હવાલે કરી. પોલીસે પણ એ નાની છોકરીને કેર હોમમાં ભર્તી કરી. સાર સંભાળ રાખતી મહિલાએ પોલીસને કહ્યું હતું કે, જો તેને કઈ થઈ જશે તે છોકરી એકલી પડી જશે. પોલીસે તુરત જ છોકરીને ચાઈલ્ડ વેલફેર કમિટિને સોંપી હતી.