હૈદરાબાદઃ દુનિયાભરમાં કોરોના વાઇરસની ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગયા ડિસેમ્બર મહિનામા કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. કોરોનાના સંક્રમણથી 7 લાખથી વધારે લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 180દેશ કોરોનાની મહામારીની ઝપેટમાં છે. ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસ ફેલાયો હતો.
વિશ્વભરમાં 7 લાખથી વધુ દર્દીઓના કોરોનાથી મૃત્યુ, 1 કરોડ 87 લાખથી વધુ લોકો સંક્રમિત
દુનિયાભરમાં કોરોના વાઇરસની ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસથી દુનિયાભરમાં 7,04,365 કરતા વઘારે લોકોના મૃત્યુ થયા છે.
વિશ્વભરમાં 7 લાખથી વધારે લાકોના કોરોનાથી મૃત્યુ, 1,87,01,672 લોકો સંક્રમિત
દુનિયા ભરમાં 7,04,365 કરતા વઘારે લોકોના મૃત્યુ થયા છે. દુનિયા ભરમાં 1,87,01,672 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે અને આંકડો સતત વધી રહ્યો છે.
આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 1,19,15,331 લોકોના સ્વાસ્થમાં સુધારો થયો છે. દુનિયા ભરમાં 60,81,976 વધારે કેસ એક્ટિવ છે. આ આંકડો વલ્ડોમિટરથી માપવામાં આવી રહ્યો છે.