પ્રદેશ ભાજપના નેતાઓ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મોદી ત્રણ અને અમિત શાહ બે રેલી તથા જનસભા સંબોધન કરશે.
મોદી-શાહ બંગાળમાં આ મહિને 5 રેલી કરશે - lok sabha election
કલકત્તા: વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં આ મહિને પાંચ રેલી અને જનસભાઓ કરશે.
design photo
તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદીજી 20 એપ્રિલે દક્ષિણી દિનાજપુર જિલ્લાના બુનિયાદપુરમાં જનસભાને સંબોધન કરશે. રાજ્યમાં તેમની બે અન્ય રેલી 24 એપ્રિલે થશે.
જ્યારે અમિત શાહની 22 તથા 23 એપ્રિલે થશે, પણ હાલ હજુ જગ્યા તથા સ્થળનું નામ નક્કી થયા નથી.