ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બહરીનમાં શ્રીનાથજીના દર્શન કરી ફ્રાન્સ જવા રવાના થયા મોદી, સાંજે જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે - શિખર સંમેલન

મનામા: વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં આયોજીત જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા રવાના થઈ ગયા છે. આ અગાઉ મોદીએ બહરીનમાં શ્રીનાથજીના મંદીરમાં દર્શન કર્યા હતાં.

file

By

Published : Aug 25, 2019, 5:06 PM IST

આપને જણવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીકૃષ્ણના 200 વર્ષ જૂના મંદીરના જીર્ણોદ્ધાર માટેની 42 લાખ ડૉલરની યોજનાનો શુભારંભ કર્યો હતો. મનામામાં શ્રીનાથજી મંદીરનો જીર્ણોદ્ધાર આ વર્ષે જ શરૂ કરવામાં આવશે.વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. અહીં તેઓ આખરી પડાવમાં બહરીનમાં હતા.જ્યાં તેમને ધ કીંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સ્નમાનિત કરવામાં આવ્યા હતા.

pm modi twitter

ABOUT THE AUTHOR

...view details