ચૂંટણી પરિણામ બાદ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન - haryana election news
વારાસણી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. PMએ કહ્યું કે, દેશમાં આ સમયે તહેવારનો માહોલ છે. ઉત્સાહનો માહોલ છે. તમે સૌ દિવાળી, છઠ પૂજા જેવા તહેવારોની તૈયારીઓમાં જોડાયેલા છો.
modi
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તહેવાર પર તમને બધાને મળવું મારા માટે ખાસ હોય છે. કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે.