આ ઘટનાને જોતા આશંકા સેવાઇ રહી છે કે, અંધશ્રદ્ધાના ચક્કરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
ઝારખંડમાં મોબ લિન્ચિંગ ઘટના સામે આવી, 4 લોકોની હત્યા - Gumla
ગુમલા: ઝારખંડના સિસઇ પોલીસ ક્ષેત્રના સિસકારી ગામમાં લાકડી ડંડાથી માર મારીને 4 લોકોની હત્યા કરવામાં આવી છે. જાણકારી અનુસાર 8થી 10 બુકાનીધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ઝારખંડમાં ફરી મોબ લિન્ચિંગ, ચાર લોકોની અજાણ્યા શખશોએ કરી હત્યા
કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાનો ભોગ બનનારાને તેમના ઘરની બહાર કાઢી ગામની વચ્ચે લઇ આવીને તેમની હત્યા કરવામાં આવી હતી. જો કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.
ઝારખંડમાં ફરી મોબ લિન્ચિંગ, ચાર લોકોની અજાણ્યા શખશોએ કરી હત્યા