મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ઘુસણખોરો વિરુદ્ધ એક રેલીનું આયોજન કરશે. આ રેલી મરીન લાયન્સથી શરુ થઈ આઝાદ મેદાનમાં પૂર્ણ થશે. જ્યાં મનસે પ્રમુખ લોકોને સંબોધિત કરશે.
મુંબઈમાં આજે રાજ ઠાકરેની ઘુસણખોરો વિરુદ્ધ રેલી, ચુસ્ત પોલીસ બંધોબસ્ત - Raj Thackeray
આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના પ્રમુખ રાજ ઠાકરે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ઘુસણખોરો વિરુદ્ધ એક રેલીનું આયોજન કરવા જઈ રહ્યાં છે.
etv bharat
આ રેલીને લઈ મુંબઈ પોલીસે પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દીધો છે. મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે પોલીસે સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી રેલી પર નજર રાખશે.