ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં ગુમ થયેલી રાઈફલ્સની માત્ર ગોળીઓ જ મળી

કેરળના કોલ્લમ જિલ્લામાં કુલથુપુઝા વિસ્તારમાં લગભગ 14 ગોળીઓ મળી છે. મળતી માહિતી મુજબ, આ ગોળીઓ બે નાગરિકોએ એક પેકેટમાં પડેલી જોઈ હતી. જે બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

By

Published : Feb 23, 2020, 10:37 AM IST

Missing riffles and now abandoned bullets: More trouble for Kerala police?
ગુમ થયેલી રાઈફલ્સની માત્ર ગોળીઓ જ મળી

કેરળઃ કુલથુપુઝા વિસ્તારમાં લગભગ 14 ગોળીઓ મળી આવી છે. આ ગોળીઓ બે નાગરિકોને એક પેકેટમાં મળી હતી. જે બાદ તેમણે આ ગોળીઓ પોલીસને સોંપી હતી.

DGP લોકનાથ બેહરાએ કહ્યું કે, પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, ગોળીએ વિદેશમાં બનેલી છે. આતંકવાદી વિરોધી બ્યુરો આ મામલે તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details