ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચમોલીમાં જોશીમઢ તરફ જઈ રહેલી બસમાંથી સેનાનો એક અધિકારી અચાનક ગુમ - Chamoli letest news

જોશીમઢ તરઇ જઇ રહેલી સેનાની બસમાંથી અધીકારી ગુમ થયાના સમાચાર મળ્યા હતા.બસમાં અન્ય સવારીઓ જણાવ્યાં મુજબ લંગસી નજીક પાલડામાં બેગ બસની અંદર છોડીને બસમાથી ઉતરીને અચાનક ઝાડીઓ તરફ દોડયો હતો.જેનો હજુ સુધી કોઇ પતો મળ્યો નથી.

aa
જોશીમઢ તરઇ જઇ રહેલી બસમાંથી સેનાનો અધીકારી ગુમ

By

Published : Feb 3, 2020, 9:35 AM IST

ચમોલીઃ બસમાં જોશીમઢ તરઇ જઇ રહેલા સેનાના અધિકારી હેલંગ નજીક બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલદા નજીકથી અધિકારી ગુમ થયાના સમાચાર મળ્યાં હતાં. આ બસમાં અન્ય સવાર લોકોએ જણાવ્યું કે, લંગસી નજીક પાલડામાં બેગ બસની અંદર છોડીને બસમાંથી ઉતરીને અધિકારી જંગલ તરફ દોડ્યો હતો. આ અધિકારીને સેનામાં સપ્લાય કોર્પ્સમાં લેફ્ટનેન્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જોશીમઢ તરઇ જઇ રહેલી સેનાની બસમાંથી અધીકારી ગુમ

પોલીસ, SDRF આર્મીના જવાનો દ્વારા સર્ચ ઓપરેશનમાં ગુમ થયેલ અધિકારીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સ્થાનિક લોકોએ અધિકારીને જંગલ તરફ જતા જોયા હતો. સેનાની ટીમમાં સોનાના અધિકારીઓ પણ હાજર હતાં. જ્યાંથી અધિકારી ભાગ્યો છે. ત્યાંથી આશરે 300 મીટર દૂર અલકનંદા નદી આવેલી છે.

હાલમાં બસની અંદરથી મળેલ બેગમાંથી દસ્તાવેજો અનુસાર, ગુમ થયેલ અધિકારીનું નામ જીત છે. તે 3/269 દિલ્હીમાં, આયુવિજ્ઞાન નગર, દક્ષિણ દિલ્હીનો રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details