ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુરના તમેંગલોંગમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ - ભૂકંપના સમાચાર

મણિપુરના તમેંગલોંગમાં ભૂકંપના આંચકા શનિવારે રાત્રે 11.8 કલાકે અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી છે.

મણિપુરના તમેંગલોંગમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ
મણિપુરના તમેંગલોંગમાં 5.3 તીવ્રતાનો ભૂકંપ

By

Published : Oct 11, 2020, 8:02 AM IST

નવી દિલ્હી: મણિપુરના તમેંગલોંગમાં શનિવારે રાત્રે 11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી હતી. જોકે હજી સુધી કોઈ નુકસાન થયાની માહીતી સામે આવી નથી.

ABOUT THE AUTHOR

...view details