નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અધિકારીઓની સેવા કરવા માટે આગળ આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના પૂર્વ મુખ્ય સચિવ ડો.એમ.એમ. કુટ્ટીના નેતૃત્વ હેઠળ એક કમિટીની રચના કરી છે. દિલ્હી સરકારમાં કાર્યરત દાનિક્સ વ દાસ દિલ્હી પ્રશાસન અધિનસ્થ સેવાઓ કૈડર અધિકારીઓના સેવા શર્તોની વિસંગતિયો હલ કરવાની તૈયારી કરી રહ્યાં છે. દાનિક્સ યાનિ દિલ્હી અંદમાન નિકોબાર આઇલેન્ડ સિવિલ સર્વિસ આ કૈડરના દિલ્હીમાં 200 કરતા વધારે એધિકારીઓ જે અલગ- અલગ વિભાગમાં તૈનાત છેે અને તેસેવા આપી રહ્યાં છે.
ગૃહ મંત્રાલય દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની મુશ્કેલીઓનું નિવારણ કરશે - Danish officials working in the Delhi government
દિલ્હી સરકાર અધિકારીઓની સેવા કરવા માટે આગળ આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના પૂર્વ મુખ્ય સચિવ ડો.એમ.એમ. કુટ્ટીના નેતૃત્વ હેઠળ એક કમિટીની રચના કરી છે. જેમા ગૃહ મંત્રાલય દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની મુશ્કેલીઓનું નિવારણ કરાશે.
ડૉ એમ એમ કટ્ટી પેટ્રોલિયમ મંત્રાલયમાં સચિવ પદ પર પણ રહી ચુક્યા છે. હાલ તે 2 મહિના પહેલા રિટાર્યડ થયા છે. તેમના નેતૃત્વ હેઠળ અત્યારે દિલ્હી સરકારના આઘિકારીઓની ફરિયાદો દુર કરવાની એક કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીને 2 મહીનામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે એક કમિટી દાનિક્સ અધિકારીઓના એશોસિએશન દ્વારા ટ્રાંસફર પોસ્ટિંગ મામલે વિસંગતિયોને દુર કરવા માટેનુ સુચન કરવામાં આવ્યુ છે. સાથે દાનિક્સ આધિકારીઓ દ્વારા સેવા શર્તોમાં વિંસંગતિઓનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જેમને દુર કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી હતી.