નવી દિલ્હી : કોરોના વાઇરસની મહામારીના પગલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસ સ્થાન પર પ્રધાનો સાથે બેઠક બોલાવી હતી. જે બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાને કરી હતી.
સંરક્ષણ પ્રધાનના નિવાસ સ્થાન પર લોકડાઉનને લઇને પ્રધાનો સાથે ચર્ચા - અમીત શાહ
કોરોના વાઇરસને લઇવે સંરક્ષણ પ્રધાનના નિવાસ સ્થાને પ્રધાનો સાથે બેઠક બોલાવી હતી. જે બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાને કરી હતી.
સંરક્ષણ પ્રધાનના નિવાસ સ્થાન પર લોકડાઉનને લઇને પ્રધાનો સાથે ચર્ચા
બેઠકમાં ગૃહપ્રધાન અમીત શાહ અને પ્રકાશ જાવડેકર સહિત કેટલાક પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતા.
સુત્રોના જણાવ્યાં અનુસાર બેઠકમાં લોકડાઉનને લઇને ચર્ચા કરવામાં આવી છે.