ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ CRPF અને પોલીસની પોર્ટેલિંગ પાર્ટી પર આતંકી હુમલો - સીઆરપીએફ જવાન પર હુમલો

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. હુમલાખોર આતંકી નાસી છૂટવામાં સફળ થયા છે. જે બાદ સુરક્ષાબળે સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Miltants attack CRPF party in Jammu and kashmir' Shopian
Miltants attack CRPF party in Jammu and kashmir' Shopian

By

Published : Jul 26, 2020, 5:12 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. હુમલાખોર આતંકી નાસી છૂટવામાં સફળ થયા છે. જે બાદ સુરક્ષાબળે સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આતંકવાદીઓએ સુરક્ષાબળોની નાકા પાર્ટી પર અમુક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ શંકાસ્પદ આતંકી જગ્યા પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં કોઇ પણ સુરક્ષાકર્મીને હાનિ પહોંચી નથી. સુરક્ષાબળોએ આતંકીઓને પકડવા માટે પુરા વિસ્તારની ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details