શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની 38 રાષ્ટ્રીય રાઈફલ્સે થાનામંડી વિસ્તારમાં ઘેરાવ બાદ કરાયેલા તપાસ અભિયાનમાં એક આતંકવાદીના ઠેકાણાની માહિતી મળી છે.
જમ્મુ-કાશ્મીરઃ રાજૌરી આતંકવાદીની છાવણીનો થયો પર્દાફાશ - રાજૌરી આતંકવાદીની છાવણીનો થયો પર્દાફાશ
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની 38 રાષ્ટ્રીય રાઈફલ્સે રાજૌરીના થાનામંડી વિસ્તારમાં ઘેરાવ બાદ કરાયેલા તપાસ અભિયાનમાં એક આતંકવાદીના ઠેકાણાની માહિતી મળી છે.
જમ્મુ-કાશ્મીર
માહિતી મળ્યા બાદ સેનાએ આતંકીના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન એક પીકા રાઈફલ, એક ચીની પિસ્તૌલ, 168 પીકા રાઉન્ડ, 47 AK રાઉન્ડ અને બે ગ્રેનેજ સહિતના અનેક હથિયાર અને વિસ્ફોટક બોમ્બ-બારુદ મળ્યાં હતા. જેને જપ્ત કરીને સૈના આગળની કાર્યવાહી કરી હતી.