મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના પુણેમાં એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં અતુલ દત્તાત્રેય શિંદે, જયા અતુલ શિંદે અને અંતરા અતુલ શિંદે છે. જાણવામાં આવી રહ્યું છે કે, 4 સભ્યોના મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.
મહારાષ્ટ્રના પુણેમાં એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી - _suceidenews
મહારાષ્ટ્રના પુણેમાં એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
etv bharat
ઘટના સ્થળેરથી પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ આત્મહત્યા પાછળના કારણની તપાસ કરી રહ્યા છે.