ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેનકા ગાંધીએ કલોલ સ્થિત NGOના કાર્યક્રમમાં આપી હાજરી - Ahd

અમદાવાદઃ 2019 લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી લડી રહેલા મેનકા ગાંધીએ કલોલ ખાતે પીપલ ફોર એનિમલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મેનકા ગાંધી બન્યા ગુજરાતના મહેમાન

By

Published : May 19, 2019, 3:41 PM IST

મેનકા ગાંધીએ સવારે કલોલ ખાતે પીપલ ફોર એનિમલ કે જે નોનગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન છે, તેના દ્વારા આજે એનિમલ માટેની એક ફીચર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તેનું ભૂમિપૂજન કરવા માટે તેઓ ગાંધીનગરના કલોલ ખાતે આવ્યા હતા.

અહીં તેમણે રાજકીય બાબતે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.ચૂંટણીપંચ દ્વારા અગાઉ મેનકા ગાંધીના વિવાદિત નિવેદનને પગલે તેમના પર પ્રચારનો બૅન લગાવવામાં આવ્યો હતો. જે બાદ મેનકા ગાંધીએ રાજકીય સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.

મેનકા ગાંધી બન્યા ગુજરાતના મહેમાન

ABOUT THE AUTHOR

...view details