ઉત્તરપ્રદેશ : જૌનપુર જિલ્લામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હાઈકોર્ટ દ્રારા આપવામાં આવેલા આદેશનું પાલન કરતા કહ્યું કાયદો બનાવવાની વાત કહી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, લોકો લવ જેહાદ કરવાનું છોડી દો નહી તો રામ નામ સત્ય હે ની યાત્રા કાઢવી પડશે. આપને જણાવી દઈએ કે, મલ્હની વિધાનસભા બેઠક પર થનારી ચૂંટણીને લઈ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ
લવ જેહાદને રોકવા યુપી સરકાર ધર્માંતરણ વિરોધી કાયદો લાવશે - સવા ત્રણલાખ જવાનોને નૌકરી
જૌનપુર જિલ્લામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હાઈકોર્ટ દ્રારા આપવામાં આવેલા આદેશનું પાલન કરતા કહ્યું કાયદો બનાવવાની વાત કહી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, લોકો લવ જેહાદ કરવાનું છોડી દો નહી તો રામ નામ સત્ય હે ની યાત્રા કાઢવી પડશે.
લવ જેહાદ અંગે સરકાર કડક કાર્યવાહી કરશે
ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના સિકરારમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મતદાનના પ્રચાર માટે પહોંચ્યા હતા.મલ્હની વિધાનસભામાં પારસનાથા યાદવના નિધન બાદ બેઠક ખાલી પડી છે જેના માટે પેટાચૂંટણી યોજાશે. 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. મુખ્યપ્રધાને જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, અમે લવ જેહાદ મામલે કોર્ટના આદેશનું પાલન કરતા કાયદો બનાવશું, સાથે તેમણે કહ્યું કે, લોકો લવ-જેહાદ કરવાનું છોડી દે અથવા રામ રામ સત્યના રસ્તા પર ચાલ્યા જશો.