યુરોપીય સંસદનું પ્રતિનિધિમંડળ સોમવારે ઉપરાષ્ટપતિ એમ.વેકૈયા નાયડૂ સાથે મુલાકાત કરશે.
યુરોપીય સંસદના પ્રતિનિધિયો ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની કરશે મુલાકાત - યુરોપીય સંસદના સભ્યો
નવી દિલ્હી: યુરોપીય સંસદના આશરે 25 સાંસદો ભારતના પ્રવાસે છે. સોમવારે આ સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

PM
સુત્રોના પ્રમાણે યુરોપીય સંસદનું દળ મંગળવારે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. તેમણે જણાવ્યું કે, પ્રતિનિધિમંડળે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને આંતકવાદ વિશે માહિતી આપવામાં આવી હતી.